22-05-2023 03:30 am
બી. એ. / બી, કોમ. એમ.એ./એમ.કોમ. સેમેસ્ટર - ૧ ૨૦૨૩-૨૦૨૪ ઓન લાઈન એડમીશન માટે ની લીંક
એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ આઈ ડી માટેની લીંક
10-03-2023 12:56 am
એફ વાય બી એ જી આઇએ સેમ - ૨ ની ઇન્ટર નલ પરિક્ષા ૨૦૨૩ નું પરીણામ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
http://www.ssvacmandvikutch.in/upload/result/202303100045042717.pdf
એફ વાય બી એ એ સ એફ સેમ - ૨ ની ઇન્ટર નલ પરિક્ષા ૨૦૨૩ નું પરીણામ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
http://www.ssvacmandvikutch.in/upload/result/202303100045332147.pdf
એસ વાય બી એ સેમ - ૪ ની ઇન્ટર નલ પરિક્ષા ૨૦૨૩ નું પરીણામ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
http://www.ssvacmandvikutch.in/upload/result/202303100046107849.pdf
ટી વાય બી એ સેમ - ૬ની ઇન્ટર નલ પરિક્ષા ૨૦૨૩ નું પરીણામ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
http://www.ssvacmandvikutch.in/upload/result/202303100047066071.pdf
12-04-2022 03:33 am
માર્ચ_૨૦૨૨ માં લેવાયેલ બી એ / બી કોમ સેમ ૪ અને ૬ ની ઇન્ટરનલ પરિક્ષા નું પરિણામ જોવા માટે ની લીંક
બી એ સેમ ૪ માટે
http://www.ssvacmandvikutch.in/upload/result/202204120312179066.pdf
બી કોમ સેમ ૪ માટે
http://www.ssvacmandvikutch.in/upload/result/202204120312179066.pdf
બી એ સેમ ૬ માટે
http://www.ssvacmandvikutch.in/upload/result/202204120312429033.pdf
બી કોમ સેમ ૬ માટે
http://www.ssvacmandvikutch.in/upload/result/202204120313035358.pdf
નોટીસ માટે
http://www.ssvacmandvikutch.in/upload/other/202204120331312124.jpeg
11-04-2022 02:11 am
જુનીઅર ક્લાર્ક ભરતી અંગે નોટીસ
જુનીઅર ક્લાર્ક - ૧ (બિન અનામત )ની જગ્યા ગૌણ સેવા પસંદગી મંડળના વખતો વખતના આદેશ અને સૂચનો મુજબ ભરતી કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત તથ કોમ્પ્યુંટર પ્રોફિસીયંસી પરિક્ષા મુજબ આ જગ્યા ની ભરતી કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
તારીખ : ૦૫/૦૪/૨૦૨૨
સ્થળ : માંડવી- કચ્છ.
10-10-2021 04:43 am
17-07-2020 06:07 am
હાલ ની કોવિડ ૧૯ (કોરોના વાયરસ)ની પરિસ્થિતિ તે કારણે રાજ્ય સરકારશ્રી દ્વારા પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની સુચના આપવામાં આવી છે. જે માટે શેઠશ્રી શૂરજી વલ્લભ્દાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માંડવીના બીએ બીકોમ ના ક્લાસ ઓનલાઈન લેવામાં આવશે તેની તમામ વિધાર્થીઓએ નોંધ લેવી
ઓનલાઈન ક્લાસ માટે વિધાર્થીઓએ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
(૧) વિધાર્થીઓએ પોતાના મોબાઇલ/ટેબલેટ/કોમ્પ્યુટરમાં સૌપ્રથમ Microsoft Teams App ડાઉનલોડ કરવાની રહેશે
(૨) વિધાર્થીઓએ આ App માં કોલેજ દ્વારા આપવામાં આવેલ વન ટાઇમ પાસવર્ડ દ્વારા લોગીન થવાનુ રહેશે ત્યારબાદ તે પાસવર્ડ રીસેટ કરવાનો રહેશે, વિધાર્થીઓએ પોતાના પાસવર્ડ કોલેજમાંથી જે તે વિભાગમાંથી મેળવી લેવાનો રહેશે.
(૩) કોલેજ દ્વારા તમામ ઓનલાઈન કલાસનું ટાઈમ ટેબલ વિધાર્થીઓને Microsoft Teams Appના કૈલેન્ડર મેનુ માં જોવા મળશે અને તે પ્રમાણે વિધાર્વીએ સમયસર ઓનલાઈન ક્લાસમાં જોડાવવાનું રહેશે
(૪) જે તે વિભાગ દ્વારા લેવામાં આવતા ઓનલાઈન કલાસ માં હાજર રહેતા વિધાર્થીઓની હાજરી દરેક ઓનલાઈન ક્લાસમાં લેવામાં આવશે અનેં તેને આધારે આંતરિક ગુણ અનેં ટર્મ ગ્રાન્ટ કરવામાં આવશે અનેં પુરતી હાજરી ધરાવતા વિધાર્થીઓ જ પરીક્ષા યુનિ. અપલોડ કરવામાં આવશે
(૫) વિધાર્થીઓએ મોબાઇલ/ટેબલેટ/કોમ્પ્યુટરમાં સૌપ્રથમ Microsoft Teams App ડાઉનલોડ કરવા માટે https://bit.ly/Kcg-MSteams લીંકનો ઉપયોગ કરવો અથવા playstore માંથી ડાઉનલોડ કરી શક્શે.
(૭) રાજ્ય સરકારની વખતો વખતની સુચના પ્રમાણે નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવશે તેની તમામ વિધાર્થીઓએ
નોંધ લેવી
વિધાર્થીઓએ Microsoft Teams App ડાઉનલોડ અંગે કાઇ મુશ્કેલી જણાય તો પોતાના વિભાગના વડાનો સંપર્ક કરવો.
ડો.મહેશ બારડ
પ્રિન્સિપાલ
શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ , માંડવી ( કચ્છ. )